બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર વિશ્વેશ ચૌહાણની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 22, 2017 પર 14:39  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું મોનાર્ક નેટવર્થના વિશ્વેશ ચૌહાણ પાસેથી.


એપેક્સ ફ્રોઝનમાં 670નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
વિશ્વેશ ચૌહાણનું કહેવુ છે કે એપેક્સ ફ્રોઝનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 670નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


અલ્ફાજીયો ઇન્ડિયામાં 740નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
વિશ્વેશ ચૌહાણનું કહેવુ છે કે અલ્ફાજીયો ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 740નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


નિફ્ટી 50 માંથી બહાર નીકળી જાઓ
વિશ્વેશ ચૌહાણનું કહેવુ છે કે નિફ્ટી 50માં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.