બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ટેક શાળા: બજારની એફએન્ડઓ શાળામાં ટે્કનિકલ પાઠ

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 13:17  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક શાળામાં જાણીશું હાલ માર્કેટ કેવી રીતે રિએક્સ કરે છે અને ટીચર્સ ડે ના દિવસે જાણીએ એક્પર્ટ કયા સ્ટૉકમાં રોકાણ કરવાની તક આપે છે. કયા સ્ટૉકમાં રોકાણ કરવુ અને કર્યારે રોકાણ કરવું એની પણ સલાહ આપે છે. આગણ જાણકારી લઇએ ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયા અને એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન પાસેથી.


સુમીત બગડિયાની પસંદગીના શેર્સ-


આઈસીઆઈસીઆઈ બેન્ક પર સ્ટૉપલૉસ રૂપિયા 385 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 415-425 છે. આ શેરને ખરીદી શકાય છે.


એમએન્ડએમ ફાઇનાન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 309 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 350 છે. આ શેરને ખરીદી શકાય છે.


એચડીએફસી બેન્ક પર સ્ટૉપલૉસ રૂપિયા 2135 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 2370-2475 છે. આ શેરને ખરીદી શકાય છે.


રૂચિત જૈનની પસંદગીના શેર્સ-


રૂચિત જૈનનું કહેવુ છે કે OI વધે અને કિમંત વધે તો લોંગ ફોર્મેશન છે. OI વધે અને કિંમતો ઘટે તો શોર્ટ ફોર્મેશન છે. OI ઘટે અને કિંમત ઘટે તો લોંગ અનવાઈન્ડિંગ છે. OI ઘટે અને કિંમત વધે તો શોર્ટ કવરિંગ છે.


ટાટા સ્ટીલ પર સ્ટૉપલૉસ રૂપિયા 331 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 375 છે. આ શેરને 1 મહિના માટે ખરીદી શકાય છે.


એસબીઆઈ પર સ્ટૉપલૉસ રૂપિયા 264 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 290 છે. આ શેરને 1 મહિના માટે ખરીદી શકાય છે.


એન્જીનયર્સ ઈન્ડિયા પર સ્ટૉપલૉસ રૂપિયા 101 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 120 છે. આ શેરને 1 મહિના માટે ખરીદી શકાય છે.