બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 23, 2019 પર 09:20  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


કુશ ઘોડાસરા -
બજાજ ફાઇનાન્સ: વેચો સ્ટૉપલોસ - 3560 રૂપિયા, લક્ષ્યાંક - 3310 રૂપિયા.
એચડીએફસી બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 2320 રૂપિયા, લક્ષ્યાંક - 2520 રૂપિયા.


નિરવ વખારીયા -
હિરો મોટો કોર્પ: ખરીદો સ્ટૉપલોસ - 2580 રૂપિયા, લક્ષ્યાંક - 2890 રૂપિયા (2-3 દિવસ માટે).