બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 09:20  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જીજ્ઞેશ મહેતા
પીએનબી: વેચો સ્ટૉપલૉસ રૂપિયા 142, લક્ષ્યાંક રૂપિયા 130 (1 સપ્તાહ માટે).
સુંદરમ ફાસ્ટનર્સ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 430, લક્ષ્યાંક રૂપિયા 454 (1 સપ્તાહ માટે).

સુમિત બગડિયા
કોલ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 250, લક્ષ્યાંક રૂપિયા 265 (3-4 દિવસ માટે).
મધરસન સુમી: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 316, લક્ષ્યાંક રૂપિયા 344 (3-4 દિવસ માટે).