બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 09:09  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

વિનય રાજાણી
ભારતી એરટેલ: ખરીદો સ્ટૉપલૉસ - 410 રૂપિયા, લક્ષ્યાંક - 440 રૂપિયા (2-3 દિવસ માટે).
ઈન્ડિયા સિમેન્ટ: ખરીદો સ્ટૉપલૉસ - 145 રૂપિયા, લક્ષ્યાંક - 155 રૂપિયા (2-3 દિવસ માટે).
વી-ગાર્ડ: ખરીદો સ્ટૉપલૉસ - 233 રૂપિયા, લક્ષ્યાંક - 245 રૂપિયા (2-3 દિવસ માટે).