બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 09:06  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રૂચિત જૈન
પરસ્સિટન્ટ: ખરીદો સ્ટૉપલૉસ - 825 રૂપિયા, લક્ષ્યાંક - 893 રૂપિયા (1 સપ્તાહ માટે).
સુંદરમ ફાસ્ટનર્સ: ખરીદો સ્ટૉપલૉસ - 588 રૂપિયા, લક્ષ્યાંક - 660 રૂપિયા (1 સપ્તાહ માટે).

જય ઠક્કર
અરવિંદ: વેચો સ્ટૉપલૉસ - 409 રૂપિયા, લક્ષ્યાંક - 385 રૂપિયા (3 દિવસ માટે).
આઈજીએલ: વેચો સ્ટૉપલૉસ - 315 રૂપિયા, લક્ષ્યાંક - 285 રૂપિયા (3 દિવસ માટે).