બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 24, 2018 પર 09:11  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

પંખિલ ઠક્કર
જુબિલન્ટ ફૂડ્ઝ: ખરીદો સ્ટૉપલૉસ - 2515 રૂપિયા, લક્ષ્યાંક - 2610/2630 રૂપિયા (5-7 દિવસ માટે).
એનઆઈઆઈટી ટેક: ખરીદો સ્ટૉપલૉસ - 1050 રૂપિયા, લક્ષ્યાંક - 1090/1110 રૂપિયા (5-7 દિવસ માટે).
બ્રિટાનિયા: ખરીદો સ્ટૉપલૉસ - 5620 રૂપિયા, લક્ષ્યાંક - 5820/5850 રૂપિયા (5-7 દિવસ માટે).

સુમિત બગડિયા
એસબીઆઈ: ખરીદો સ્ટૉપલૉસ - 255 રૂપિયા, લક્ષ્યાંક - 275/280 રૂપિયા (3-4 દિવસ માટે).
પાવર ફાઈનાન્સ: વેચો સ્ટૉપલૉસ - 74 રૂપિયા, લક્ષ્યાંક - 68 રૂપિયા (3-4 દિવસ માટે).