બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 25, 2018 પર 09:08  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

વિનય રાજાણી
એન્ડ્યુરન્સ ટેક: ખરીદો સ્ટૉપલૉસ - 1265 રૂપિયા, લક્ષ્યાંક - 1370 રૂપિયા (3-5 દિવસ માટે).
સુર્યા રોશની: ખરીદો સ્ટૉપલૉસ - 338 રૂપિયા, લક્ષ્યાંક - 370 રૂપિયા (3-5 દિવસ માટે).

જય ઠક્કર
સેરેબ્રા: ખરીદો સ્ટૉપલૉસ - 57 રૂપિયા, લક્ષ્યાંક - 76-80 રૂપિયા (3-5 દિવસ માટે).
સનફાર્મા: ખરીદો સ્ટૉપલૉસ - 552 રૂપિયા, લક્ષ્યાંક - 580 રૂપિયા (3-5 દિવસ માટે).
કેન ફિન હોમ્સ: ખરીદો સ્ટૉપલૉસ - 335 રૂપિયા, લક્ષ્યાંક - 360 રૂપિયા (3-5 દિવસ માટે).