બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 11, 2018 પર 09:13  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

વિનય રાજાણી
સાઇન્ટ: ખરીદો સ્ટૉપલૉસ - 780 રૂપિયા, લક્ષ્યાંક - 832 રૂપિયા (2-4 દિવસ માટે).
એબીબી: ખરીદો સ્ટૉપલૉસ - 1350 રૂપિયા, લક્ષ્યાંક - 1425 રૂપિયા (2-4 દિવસ માટે).
મનપ્પુરમ ફાઈનાન્સ: વેચો સ્ટૉપલૉસ - 93.5 રૂપિયા, લક્ષ્યાંક - 88 રૂપિયા (2-4 દિવસ માટે).

દિગેશ શાહ
બાયોકૉન: ખરીદો સ્ટૉપલૉસ - 630 રૂપિયા, લક્ષ્યાંક - 660 રૂપિયા (1-2 દિવસ માટે).
ટીવીએસ મોટર્સ: ખરીદો સ્ટૉપલૉસ - 570 રૂપિયા, લક્ષ્યાંક - 608 રૂપિયા (5-7 દિવસ માટે).