બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 09:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જિગ્નેશ મહેતા
ટ્રાઇડેન્ટ: ખરીદો સ્ટૉપલોસ - 65 રૂપિયા, લક્ષ્યાંક - 70 રૂપિયા (3 દિવસ માટે).
મહિન્દ્રા સીઆઈઈ ઑટોમોટિવ: ખરીદો સ્ટૉપલોસ - 262 રૂપિયા, લક્ષ્યાંક - 280 રૂપિયા (1 સપ્તાહ માટે).