બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
ના રોજ પ્રકાશિત Fri, 16, 2018 પર 09:10  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જીજ્ઞેશ મહેતા
હિંડાલ્કો: ખરીદો સ્ટૉપલોસ - 229 રૂપિયા, લક્ષ્યાંક - 245 રૂપિયા (1 સપ્તાહ માટે).
ફિલાટેક્સ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 50.5 રૂપિયા, લક્ષ્યાંક - 57 રૂપિયા (1 સપ્તાહ માટે).

ધવલ વ્યાસ
કેપિટલ ફર્સ્ટ: ખરીદો સ્ટૉપલોસ - 493 રૂપિયા, લક્ષ્યાંક - 514 રૂપિયા (2 દિવસ માટે).
એચડીએફસી બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1965 રૂપિયા, લક્ષ્યાંક - 2025 રૂપિયા (2 દિવસ માટે).