બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 14, 2019 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


નિમેષ શાહ
એબીબી ઇન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 1315 રૂપિયા, લક્ષ્યાંક - 1400-1440 રૂપિયા (8-10 દિવસ માટે).
બાયોકોન: ખરીદો સ્ટૉપલોસ - 630 રૂપિયા, લક્ષ્યાંક - 657 રૂપિયા (1-2 દિવસ માટે).


નિરવ વખારિયા
ટાટા સ્ટીલ: વેચો સ્ટૉપલોસ - 482 રૂપિયા, લક્ષ્યાંક - 469 રૂપિયા.
મારૂતિ સુઝુકી: વેચો સ્ટૉપલોસ - 7440 રૂપિયા, લક્ષ્યાંક - 7150 રૂપિયા.