બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 09:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

મિરાજ વોરા -
ટાટા ગ્લોબલ બેવરેજીસ: ખરીદો સ્ટૉપલોસ - 203 રૂપિયા, લક્ષ્યાંક - 217 રૂપિયા (1 સપ્તાહ માટે).
એસીસી: વેચો સ્ટૉપલોસ - 1565 રૂપિયા, લક્ષ્યાંક - 1502 રૂપિયા (1 સપ્તાહ માટે).

કુશ ઘોડસરા -
એસબીઆઈ: વેચો સ્ટૉપલોસ - 296 રૂપિયા, લક્ષ્યાંક - 283 રૂપિયા (1 સપ્તાહ માટે).
કાવેરી સિડ્સ: ખરીદો સ્ટૉપલોસ - 432 રૂપિયા, લક્ષ્યાંક - 452 રૂપિયા (1 સપ્તાહ માટે).