બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 09:10  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

પંખિલ ઠક્કર -
બજાજ ફિનસર્વ: ખરીદો સ્ટૉપલોસ - 7400 રૂપિયા, લક્ષ્યાંક - 7730 રૂપિયા (3-4 દિવસ માટે).
હિંડાલ્કો: વેચો સ્ટૉપલોસ - 213 રૂપિયા, લક્ષ્યાંક - 206 રૂપિયા (3-4 દિવસ માટે).

નિમેષ ઠાકર -
સેન્ચ્યુરી ટેક્સટાઇલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 902 રૂપિયા, લક્ષ્યાંક - 950 રૂપિયા (5-8 દિવસ માટે).
યસ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 258 રૂપિયા, લક્ષ્યાંક - 294 રૂપિયા (5-8 દિવસ માટે).

મિતેષ પંચાલ -
રિલેક્સો: ખરીદો સ્ટૉપલોસ - 825 રૂપિયા, લક્ષ્યાંક - 920 રૂપિયા (10-15 દિવસ માટે).
વી-ગાર્ડ: ખરીદો સ્ટૉપલોસ - 205 રૂપિયા, લક્ષ્યાંક - 250 રૂપિયા (10-15 દિવસ માટે).