બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

નિરવ વખારીયા -
ટાટા એલેક્સી: ખરીદો સ્ટૉપલોસ - 974 રૂપિયા, લક્ષ્યાંક - 1035 રૂપિયા.
ગ્રાસિમ: ખરીદો સ્ટૉપલોસ - 855 રૂપિયા, લક્ષ્યાંક - 885 રૂપિયા.

કુશ ઘોડસરા -
હેવેલ્સ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 732 રૂપિયા, લક્ષ્યાંક - 781 રૂપિયા (2-4 દિવસ માટે).
આઈસીઆઈસીઆઈ બેન્ક: વેચો સ્ટૉપલોસ - 405 રૂપિયા, લક્ષ્યાંક - 381 રૂપિયા (2-4 દિવસ માટે).

વિનય રાજાણી -
હિરો મોટોકૉર્પ: ખરીદો સ્ટૉપલોસ - 2640 રૂપિયા, લક્ષ્યાંક - 2850 રૂપિયા.
ગ્રાસિમ: ખરીદો સ્ટૉપલોસ - 852 રૂપિયા, લક્ષ્યાંક - 895 રૂપિયા.