બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 09:19  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જિજ્ઞેશ મહેતા -
ટાઇટન: વેચો સ્ટૉપલોસ - 1136 રૂપિયા, લક્ષ્યાંક - 1110 રૂપિયા (4 દિવસ માટે).
બાટા: વેચો સ્ટૉપલોસ - 1455 રૂપિયા, લક્ષ્યાંક - 1420 રૂપિયા (4 દિવસ માટે).

બ્રિજેશ ભાટિયા -
ઓએનજીસી: ખરીદો સ્ટૉપલોસ - 156 રૂપિયા, લક્ષ્યાંક - 176 રૂપિયા (1-2 સપ્તાહ માટે).
એચડીએફસી એએમસી: ખરીદો સ્ટૉપલોસ - 1520 રૂપિયા, લક્ષ્યાંક - 1720 રૂપિયા (2-3 સપ્તાહ માટે).

સુમિત બગડિયા -
સન ફાર્મા: ખરીદો સ્ટૉપલોસ - 452 રૂપિયા, લક્ષ્યાંક - 490/500 રૂપિયા (4-5 દિવસ માટે).
ગોદરેજ કંઝ્યુમર: ખરીદો સ્ટૉપલોસ - 660 રૂપિયા, લક્ષ્યાંક - 690/700 રૂપિયા (4-5 દિવસ માટે).