બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 07, 2019 પર 09:04  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

પ્રદીપ હોતચંદાણી -
એચપીસીએલ: ખરીદો સ્ટૉપલોસ - 281.50 રૂપિયા, લક્ષ્યાંક - 305 રૂપિયા (3-4 દિવસ માટે).
ડીસીબી બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 211 રૂપિયા, લક્ષ્યાંક - 225 રૂપિયા (3-4 દિવસ માટે).

જિજ્ઞેશ મહેતા -
સીઈએસસી: ખરીદો સ્ટૉપલોસ - 685 રૂપિયા, લક્ષ્યાંક - 715 રૂપિયા (4 દિવસ માટે).
બજાજ ફિનસર્વ: ખરીદો સ્ટૉપલોસ - 7720 રૂપિયા, લક્ષ્યાંક - 7431 રૂપિયા (4 દિવસ માટે).

રાજન શાહ -
ફેડરલ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 97.50 રૂપિયા, લક્ષ્યાંક - 104/107 રૂપિયા (3 દિવસ માટે).
અજંતા ફાર્મા: ખરીદો સ્ટૉપલોસ - 1040 રૂપિયા, લક્ષ્યાંક - 1120/1140 રૂપિયા (3 દિવસ માટે).