બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 17, 2019 પર 09:10  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જય ઠક્કર -
મુથૂટ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 571 રૂપિયા, લક્ષ્યાંક - 599 રૂપિયા (2 દિવસ માટે).
રેપ્કો હોમ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 402 રૂપિયા, લક્ષ્યાંક - 428 રૂપિયા (2 દિવસ માટે).
સુવેન લાઈફ સાઇન્સ: ખરીદો સ્ટૉપલોસ - 249 રૂપિયા, લક્ષ્યાંક - 269 રૂપિયા (2 દિવસ માટે).

વિનય રાજાણી -
કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1385 રૂપિયા, લક્ષ્યાંક - 1450 રૂપિયા (2-3 દિવસ માટે).
ગ્રાસિમ: ખરીદો સ્ટૉપલોસ - 800 રૂપિયા, લક્ષ્યાંક - 850 રૂપિયા (2-3 દિવસ માટે).

મિતેષ પંચાલ -
મન્નપુરમ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 115 રૂપિયા, લક્ષ્યાંક - 135 રૂપિયા (10-15 દિવસ માટે).
એન્ડ્યુરન્સ ટેક્નૉલોજીસ: ખરીદો સ્ટૉપલોસ - 1140 રૂપિયા, લક્ષ્યાંક - 1230 રૂપિયા (10-15 દિવસ માટે).