બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

બ્રિજેશ ભાટિયા -
ગોદરેજ પ્રોપર્ટીઝ: ખરીદો સ્ટૉપલોસ - 814 રૂપિયા, લક્ષ્યાંક - 932 રૂપિયા (1 સપ્તાહ માટે).
યસ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 132 રૂપિયા, લક્ષ્યાંક - 164 રૂપિયા (2 સપ્તાહ માટે).
એચડીએફસી લાઇફ: ખરીદો સ્ટૉપલોસ - 385 રૂપિયા, લક્ષ્યાંક - 444 રૂપિયા (3-4 સપ્તાહ માટે).

ધવલ વ્યાસ -
બ્રિટાનિયા: વેચો સ્ટૉપલોસ - 903 રૂપિયા, લક્ષ્યાંક - 877 રૂપિયા (2 દિવસ માટે).
એચડીએફસી બેન્ક: વેચો સ્ટૉપલોસ - 2447 રૂપિયા, લક્ષ્યાંક - 2375 રૂપિયા (2 દિવસ માટે).

સુમિત બગડિયા -
એસબીઆઈ લાઇફ: ખરીદો સ્ટૉપલોસ - 645 રૂપિયા, લક્ષ્યાંક - 680/690 રૂપિયા (4-5 દિવસ માટે).
અશોક લેલેન્ડ: ખરીદો સ્ટૉપલોસ - 85 રૂપિયા, લક્ષ્યાંક - 92-96 રૂપિયા (4-5 દિવસ માટે).