બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જિજ્ઞેશ મહેતા -
બજાજ ફિનસર્વ: વેચો સ્ટૉપલોસ - 8151 રૂપિયા, લક્ષ્યાંક - 7825 રૂપિયા (1 સપ્તાહ માટે).
કોલ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 240 રૂપિયા, લક્ષ્યાંક - 251 રૂપિયા (1 સપ્તાહ માટે).

ધવલ વ્યાસ -
બીપીસીએલ: ખરીદો સ્ટૉપલોસ - 381 રૂપિયા, લક્ષ્યાંક - 397 રૂપિયા (2 દિવસ માટે).
એશિયન પેંટ્સ: ખરીદો સ્ટૉપલોસ - 1358 રૂપિયા, લક્ષ્યાંક - 1395 રૂપિયા (2 દિવસ માટે).

રાહુલ રાંદેરિયા -
કેડિલા હેલ્થકેર: ખરીદો સ્ટૉપલોસ - 239 રૂપિયા, લક્ષ્યાંક - 276 રૂપિયા (10-12 દિવસ માટે).
કોલ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 232 રૂપિયા, લક્ષ્યાંક - 260 રૂપિયા (10-12 દિવસ માટે).