બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 09:08  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રૂચિત જૈન -
ટાટા સ્ટીલ: ખરીદો સ્ટૉપલોસ - 495 રૂપિયા, લક્ષ્યાંક - 520 રૂપિયા (3-4 દિવસ માટે).
ચેન્નઈ પેટ્રો: ખરીદો સ્ટૉપલોસ - 210 રૂપિયા, લક્ષ્યાંક - 227 રૂપિયા (1-2 સપ્તાહ માટે).

પ્રદીપ હોતચંદાણી -
એસીઈ: ખરીદો સ્ટૉપલોસ - 101 રૂપિયા, લક્ષ્યાંક - 109 રૂપિયા.
નવિન ફ્લોરાઇન: ખરીદો સ્ટૉપલોસ - 718 રૂપિયા, લક્ષ્યાંક - 770 રૂપિયા.

નિરવ વખારીયા -
ઈન્ડુસઈન્ડ બેન્ક: વેચો સ્ટૉપલોસ - 1595 રૂપિયા, લક્ષ્યાંક - 1480 રૂપિયા.
સેલ: ખરીદો સ્ટૉપલોસ - 48.5 રૂપિયા, લક્ષ્યાંક - 54 રૂપિયા.