બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 09:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

બ્રિજેશ ભાટીયા -
બંધન બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 530 રૂપિયા, લક્ષ્યાંક - 600 રૂપિયા (2 સપ્તાહ માટે).
બીપીસીએલ: ખરીદો સ્ટૉપલોસ - 376 રૂપિયા, લક્ષ્યાંક - 404 રૂપિયા (1 સપ્તાહ માટે).

નિરવ વખારીયા -
અપોલો ટાયર્સ: ખરીદો સ્ટૉપલોસ - 254 રૂપિયા, લક્ષ્યાંક - 272 રૂપિયા (2 સપ્તાહ માટે).
કોલ ઈન્ડિયા: વેચો સ્ટૉપલોસ - 204 રૂપિયા, લક્ષ્યાંક - 178 રૂપિયા (2-3 દિવસ માટે).

સુમિત બગડિયા -
અલ્ટ્રાટેક સિમેન્ટ: ખરીદો સ્ટૉપલોસ - 4400 રૂપિયા, લક્ષ્યાંક - 4700 રૂપિયા (3-4 દિવસ માટે).
ઈન્ફોસિસ: ખરીદો સ્ટૉપલોસ - 740 રૂપિયા, લક્ષ્યાંક - 770 રૂપિયા (3-4 દિવસ માટે).