બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2019 પર 09:09  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રાજન શાહ -
એચડીએફસી બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 2430 રૂપિયા, લક્ષ્યાંક - 2500/2530 રૂપિયા (1-2 દિવસ માટે).
ડીએલએફ: ખરીદો સ્ટૉપલોસ - 179 રૂપિયા, લક્ષ્યાંક - 188/192 રૂપિયા (1-2 દિવસ માટે).

પ્રદીપ હોતચંદાની -
આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 431 રૂપિયા, લક્ષ્યાંક - 449 રૂપિયા.
મુથૂટ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 620 રૂપિયા, લક્ષ્યાંક - 670 રૂપિયા.

રૂચિત જૈન -
એલએન્ડટી: ખરીદો સ્ટૉપલોસ - 1511 રૂપિયા, લક્ષ્યાંક - 1600 રૂપિયા (2 સપ્તાહ માટે).