બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
ના રોજ પ્રકાશિત Mon, 01, 2019 પર 09:09  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રૂચિત જૈન -
ટાટા સ્ટીલ: ખરીદો સ્ટૉપલોસ - 495 રૂપિયા, લક્ષ્યાંક - 520 રૂપિયા.
એમફેસિસ: ખરીદો સ્ટૉપલોસ - 969 રૂપિયા, લક્ષ્યાંક - 1060 રૂપિયા.

પ્રદિપ હોતચંદાની -
બજાજ ફિનસર્વ: ખરીદો સ્ટૉપલોસ - 8409 રૂપિયા, લક્ષ્યાંક - 8675 રૂપિયા.
એચયુએલ: ખરીદો સ્ટૉપલોસ - 1766 રૂપિયા, લક્ષ્યાંક - 1807 રૂપિયા.