બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 03, 2019 પર 09:13  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


જિજ્ઞેશ મહેતા-
ડ્રેજિંગ કોર્પોરેશન: ખરીદો સ્ટૉપલોસ - 407 રૂપિયા, લક્ષ્યાંક - 440 રૂપિયા (1 સપ્તાહ માટે).
એન્જીનયર્સ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 118 રૂપિયા, લક્ષ્યાંક - 126 રૂપિયા (1 સપ્તાહ માટે).


બ્રિજેશ ભાટિયા-
ઈન્ફોસીસ: ખરીદો સ્ટૉપલોસ - 1726 રૂપિયા, લક્ષ્યાંક - 765 રૂપિયા (1 સપ્તાહ માટે).
બંધન બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1538 રૂપિયા, લક્ષ્યાંક - 600 રૂપિયા (1 સપ્તાહ માટે).