બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

અલ્પેશ ફુરિયા -
ડૉ.રેડ્ડીઝ: ખરીદો સ્ટૉપલોસ - 2610 રૂપિયા, લક્ષ્યાંક - 2720 રૂપિયા.
બેન્ક ઑફ બરોડા: ખરીદો સ્ટૉપલોસ - 120 રૂપિયા, લક્ષ્યાંક - 140 રૂપિયા.
ગ્લેનમાર્ક: ખરીદો સ્ટૉપલોસ - 424 રૂપિયા, લક્ષ્યાંક - 480/510 રૂપિયા.

જિગ્નેશ મહેતા -
યસ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 90 રૂપિયા, લક્ષ્યાંક - 96 રૂપિયા (1 સપ્તાહ માટે).
એનટીપીસી: ખરીદો સ્ટૉપલોસ - 126 રૂપિયા, લક્ષ્યાંક - 133 રૂપિયા (1 સપ્તાહ માટે).

નિરવ વખારિયા -
કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1460 રૂપિયા, લક્ષ્યાંક - 1518 રૂપિયા (2 દિવસ માટે).
બીપીસીએલ: ખરીદો સ્ટૉપલોસ - 362 રૂપિયા, લક્ષ્યાંક - 335 રૂપિયા (2 દિવસ માટે).