બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 02, 2019 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રાહુલ રાંદેરિયા -
ટાટા ગ્લોબલ બેવરેજિસ: ખરીદો સ્ટૉપલોસ - 247 રૂપિયા, લક્ષ્યાંક - 271 રૂપિયા (7-10 દિવસ માટે).
બીપીસીએલ: ખરીદો સ્ટૉપલોસ - 328 રૂપિયા, લક્ષ્યાંક - 357 રૂપિયા (7-10 દિવસ માટે).

નિરવ વખારીયા -
ડીએલએફ: વેચો સ્ટૉપલોસ - 179 રૂપિયા, લક્ષ્યાંક - 160 રૂપિયા (2-3 દિવસ માટે).
અલ્ટ્રાટેક સિમેન્ટ: ખરીદો સ્ટૉપલોસ - 4310 રૂપિયા, લક્ષ્યાંક - 4100 રૂપિયા (2-3 દિવસ માટે).

કુશ ઘોડસરા -
બાટા ઈન્ડિયા: વેચો સ્ટૉપલોસ - 1326 રૂપિયા, લક્ષ્યાંક - 1275 રૂપિયા (6 દિવસ માટે).
મારૂતિ સુઝુકી: વેચો સ્ટૉપલોસ - 5590 રૂપિયા, લક્ષ્યાંક - 5150 રૂપિયા (6 દિવસ માટે).