બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2019 પર 09:11  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

કુનાલ પરાર -
ટાઇટન: ખરીદો સ્ટૉપલોસ - 1040 રૂપિયા, લક્ષ્યાંક - 1110/1150 રૂપિયા (1 સપ્તાહ માટે).
બીપીસીએલ: ખરીદો સ્ટૉપલોસ - 339 રૂપિયા, લક્ષ્યાંક - 364/375 રૂપિયા (1 સપ્તાહ માટે).

કુશ ઘોડસરા -
આઈસીઆઈસીઆઈ બેન્ક: વેચો સ્ટૉપલોસ - 426 રૂપિયા, લક્ષ્યાંક - 386 રૂપિયા.
બજાજ ફાઈનાન્સ: વેચો સ્ટૉપલોસ - 3465 રૂપિયા, લક્ષ્યાંક - 3110 રૂપિયા.

રાજન શાહ -
જેએસડબ્લ્યુ સ્ટીલ: ખરીદો સ્ટૉપલોસ - 222 રૂપિયા, લક્ષ્યાંક - 234/240 રૂપિયા (3 દિવસ માટે).
પાવર ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 104 રૂપિયા, લક્ષ્યાંક - 113/118 રૂપિયા (3 દિવસ માટે).