બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 27, 2019 પર 09:11  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

વિનય રાજાણી -
મણાપ્પુરમ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 120 રૂપિયા, લક્ષ્યાંક - 129 રૂપિયા (1 સપ્તાહ માટે).
પિડિલાઇટ: ખરીદો સ્ટૉપલોસ - 1350 રૂપિયા, લક્ષ્યાંક - 1460 રૂપિયા (1 સપ્તાહ માટે).

રાહુલ રાંદેરિયા -
એસીસી: ખરીદો સ્ટૉપલોસ - 1439 રૂપિયા, લક્ષ્યાંક - 1570 રૂપિયા (8-10 દિવસ માટે).
યુનિયન બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 57.50 રૂપિયા, લક્ષ્યાંક - 70 રૂપિયા (8-10 દિવસ માટે).
સિએટ: ખરીદો સ્ટૉપલોસ - 865 રૂપિયા, લક્ષ્યાંક - 950 રૂપિયા (8-10 દિવસ માટે).
ભારતી એરટેલ: ખરીદો સ્ટૉપલોસ - 346 રૂપિયા, લક્ષ્યાંક - 379 રૂપિયા (8-10 દિવસ માટે).

કુશ ઘોડસરા -
બજાજ ફાઈનાન્સ: વેચો સ્ટૉપલોસ - 3410 રૂપિયા, લક્ષ્યાંક - 3108 રૂપિયા (7 દિવસ માટે).
મારૂતિ સુઝુકી: વેચો સ્ટૉપલોસ - 6390 રૂપિયા, લક્ષ્યાંક - 5810 રૂપિયા (7 દિવસ માટે).