બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 18, 2019 પર 09:15  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

અમિત ભુપતાની -
ઈન્ફોસિસ: ખરીદો સ્ટૉપલોસ - 820 રૂપિયા, લક્ષ્યાંક - 846 રૂપિયા.
એલઆઈસી હાઉસિંગ: વેચો સ્ટૉપલોસ - 396 રૂપિયા, લક્ષ્યાંક - 378 રૂપિયા.
અપોલો ટાયર્સ: વેચો સ્ટૉપલોસ - 181 રૂપિયા, લક્ષ્યાંક - 170 રૂપિયા.

બ્રિજેશ ભાટીયા -
કોટક મહિન્દ્રા બેન્ક: વેચો સ્ટૉપલોસ - 1497 રૂપિયા, લક્ષ્યાંક - 1385 રૂપિયા (2 સપ્તાહ માટે).
એશિયન પેંટ્સ: ખરીદો સ્ટૉપલોસ - 1495 રૂપિયા, લક્ષ્યાંક - 1600 રૂપિયા (1 સપ્તાહ માટે).

સુમિત બગડિયા -
એચયુએલ: ખરીદો સ્ટૉપલોસ - 1810 રૂપિયા, લક્ષ્યાંક - 1860/1875 રૂપિયા (4-5 દિવસ માટે).
એશિયન પેંટ્સ: ખરીદો સ્ટૉપલોસ - 1500 રૂપિયા, લક્ષ્યાંક - 1560/1580 રૂપિયા (4-5 દિવસ માટે).