બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 09:10  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રાહુલ રાંદેરિયા -
પીએફસી: ખરીદો સ્ટૉપલોસ - 95 રૂપિયા, લક્ષ્યાંક - 108 રૂપિયા (10-12 દિવસ માટે).
એચડીએફસી બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1075 રૂપિયા, લક્ષ્યાંક - 1143 રૂપિયા (10-12 દિવસ માટે).
અજંતા ફાર્મા: ખરીદો સ્ટૉપલોસ - 1032 રૂપિયા, લક્ષ્યાંક - 1138 રૂપિયા (10-12 દિવસ માટે).

નિરવ વખારીયા -
વિપ્રો: વેચો સ્ટૉપલોસ - 248 રૂપિયા, લક્ષ્યાંક - 234 રૂપિયા (2-3 દિવસ માટે).
ટાટા કેમિકલ્સ: વેચો સ્ટૉપલોસ - 581 રૂપિયા, લક્ષ્યાંક - 555 રૂપિયા (2-3 દિવસ માટે).

ધવલ વ્યાસ -
યસ બેન્ક: વેચો સ્ટૉપલોસ - 57 રૂપિયા, લક્ષ્યાંક - 47 રૂપિયા (2 દિવસ માટે).
યુપીએલ: ખરીદો સ્ટૉપલોસ - 557 રૂપિયા, લક્ષ્યાંક - 576 રૂપિયા (2 દિવસ માટે).