બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 30, 2019 પર 09:08  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

નિરવ વખારીયા -
મેરિકો: ખરીદો સ્ટૉપલોસ - 378 રૂપિયા, લક્ષ્યાંક - 410 રૂપિયા (3-4 દિવસ માટે).
પેજ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો સ્ટૉપલોસ - 21800 રૂપિયા, લક્ષ્યાંક - 24200 રૂપિયા (3-4 દિવસ માટે).

કુશ ઘોડસરા -
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ: વેચો સ્ટૉપલોસ - 386 રૂપિયા, લક્ષ્યાંક - 321/296 રૂપિયા.
રિલાયન્સ: ખરીદો સ્ટૉપલોસ - 1288 રૂપિયા, લક્ષ્યાંક - 1338/1356 રૂપિયા.

રાહુલ રાંદેરિયા -
જસ્ટ ડાયલ: ખરીદો સ્ટૉપલોસ - 718 રૂપિયા, લક્ષ્યાંક - 665 રૂપિયા (5-7 દિવસ માટે).
ભારતી એરટેલ: ખરીદો સ્ટૉપલોસ - 340 રૂપિયા, લક્ષ્યાંક - 370 રૂપિયા (5-7 દિવસ માટે).