બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રૂચિત જૈન -
ટાટા સ્ટીલ: ખરીદો સ્ટૉપલોસ - 320 રૂપિયા, લક્ષ્યાંક - 365 રૂપિયા (2 સપ્તાહ માટે).
મુથુટ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 659 રૂપિયા, લક્ષ્યાંક - 730 રૂપિયા (2 સપ્તાહ માટે).

બ્રિજેશ ભાટીયા -
સિમેન્સ: ખરીદો સ્ટૉપલોસ - 1540 રૂપિયા, લક્ષ્યાંક - 1645/1680 રૂપિયા (1-2 દિવસ માટે).
પાવર ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 92.50 રૂપિયા, લક્ષ્યાંક - 100 રૂપિયા (1-2 દિવસ માટે).

રાહુલ રાંદેરિયા -
સિમેન્સ: ખરીદો સ્ટૉપલોસ - 1530 રૂપિયા, લક્ષ્યાંક - 1650 રૂપિયા (10-12 દિવસ માટે).
એસીસી: ખરીદો સ્ટૉપલોસ - 1414 રૂપિયા, લક્ષ્યાંક - 1533 રૂપિયા (10-12 દિવસ માટે).