બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2019 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

અમિત ભુપતાની -
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ: ખરીદો સ્ટૉપલોસ - 454 રૂપિયા, લક્ષ્યાંક - 480 રૂપિયા (1-2 દિવસ માટે).
ડિવિઝ લેબ્સ: ખરીદો સ્ટૉપલોસ - 1695 રૂપિયા, લક્ષ્યાંક - 1760 રૂપિયા (1-2 દિવસ માટે).

જિગ્નેશ મહેતા -
અશોક લેલેન્ડ: ખરીદો સ્ટૉપલોસ - 70 રૂપિયા, લક્ષ્યાંક - 75.5 રૂપિયા (4 દિવસ માટે).
ઈન્ફોસિસ: વેચો સ્ટૉપલોસ - 776 રૂપિયા, લક્ષ્યાંક - 758 રૂપિયા (4 દિવસ માટે).

રૂચિત જૈન -
ભારત ફોર્જ: ખરીદો સ્ટૉપલોસ - 413 રૂપિયા, લક્ષ્યાંક - 472 રૂપિયા (1-2 સપ્તાહ માટે).
ડીમાર્ટ: ખરીદો સ્ટૉપલોસ - 1800 રૂપિયા, લક્ષ્યાંક - 2000 રૂપિયા (2-3 સપ્તાહ માટે).