બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

પ્રદીપ હોતચંદાણી -
હેવેલ્સ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 667 રૂપિયા, લક્ષ્યાંક - 710 રૂપિયા (2-3 દિવસ માટે).
આઈડીએફસી: ખરીદો સ્ટૉપલોસ - 31.20 રૂપિયા, લક્ષ્યાંક - 33.40 રૂપિયા (2-3 દિવસ માટે).

નિરવ વખારીયા -
આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 430 રૂપિયા, લક્ષ્યાંક - 458 રૂપિયા (2-3 દિવસ માટે).
ટાટા એલેક્સી: ખરીદો સ્ટૉપલોસ - 685 રૂપિયા, લક્ષ્યાંક - 750 રૂપિયા (2-3 દિવસ માટે).

ધવલ વ્યાસ -
એચુયએલ: ખરીદો સ્ટૉપલોસ - 2078 રૂપિયા, લક્ષ્યાંક - 2140 રૂપિયા (2 દિવસ માટે).
ટાટા એલેક્સી: ખરીદો સ્ટૉપલોસ - 697 રૂપિયા, લક્ષ્યાંક - 745 રૂપિયા (3 દિવસ માટે).