બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 09:04  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

વિનય રાજાણી -
કંસાઇ નેરોલેક: ખરીદો સ્ટૉપલોસ - 525 રૂપિયા, લક્ષ્યાંક - 570 રૂપિયા (2-4 દિવસ માટે).
મુથૂટ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 660 રૂપિયા, લક્ષ્યાંક - 700 રૂપિયા (2-4 દિવસ માટે).

જિજ્ઞેશ મહેતા -
એલએન્ડટી: ખરીદો સ્ટૉપલોસ - 1432 રૂપિયા, લક્ષ્યાંક - 1497 રૂપિયા (1 સપ્તાહ માટે).
જુબિલન્ટ લાઈફ: ખરીદો સ્ટૉપલોસ - 485 રૂપિયા, લક્ષ્યાંક - 525 રૂપિયા (1 સપ્તાહ માટે).

કુશ ઘોડસરા -
એક્સિસ બેન્ક: વેચો સ્ટૉપલોસ - 718 રૂપિયા, લક્ષ્યાંક - 686 રૂપિયા.
અદાણી પોર્ટ્સ: ખરીદો સ્ટૉપલોસ - 418 રૂપિયા, લક્ષ્યાંક - 438 રૂપિયા.