બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 23, 2019 પર 09:06  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

બ્રિજેશ ભાટીયા -
અદાણી પોર્ટ: ખરીદો સ્ટૉપલોસ - 409 રૂપિયા, લક્ષ્યાંક - 3440 રૂપિયા (1 સપ્તાહ માટે).
જે કે પેપર: ખરીદો સ્ટૉપલોસ - 118.50 રૂપિયા, લક્ષ્યાંક - 132 રૂપિયા (2-3 સપ્તાહ માટે).

સુમિત બગડિયા -
સિપ્લા: ખરીદો સ્ટૉપલોસ - 440 રૂપિયા, લક્ષ્યાંક - 470/480 રૂપિયા.
ઈન્ડસઈન્ડ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1299 રૂપિયા, લક્ષ્યાંક - 1400 રૂપિયા.

નિરવ છેડા -
ડિવિઝ લેબ્સ: ખરીદો સ્ટૉપલોસ - 1725 રૂપિયા, લક્ષ્યાંક - 1800 રૂપિયા (3 દિવસ માટે).
બર્જર પેંટ્સ: વેચો સ્ટૉપલોસ - 490 રૂપિયા, લક્ષ્યાંક - 450 રૂપિયા (3 દિવસ માટે).