બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 09:15  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

ધવલ વ્યાસ -
એસબીઆઈ: ખરીદો સ્ટૉપલોસ - 323 રૂપિયા, લક્ષ્યાંક - 310 રૂપિયા (2 દિવસ માટે).
જુબિલન્ટ ફુડવર્કસ: ખરીદો સ્ટૉપલોસ - 1599 રૂપિયા, લક્ષ્યાંક - 1655 રૂપિયા (2 દિવસ માટે).

નિરવ વખારીયા -
કોલગેટ: ખરીદો સ્ટૉપલોસ - 1570 રૂપિયા, લક્ષ્યાંક - 1660 રૂપિયા (3 દિવસ માટે).
હિંડાલ્કો: ખરીદો સ્ટૉપલોસ - 199 રૂપિયા, લક્ષ્યાંક - 215 રૂપિયા (3 દિવસ માટે).

રાજન શાહ -
રિલાયન્સ: ખરીદો સ્ટૉપલોસ - 1430 રૂપિયા, લક્ષ્યાંક - 1490/1520 રૂપિયા (2-3 દિવસ માટે).
સન ફાર્મા: ખરીદો સ્ટૉપલોસ - 422 રૂપિયા, લક્ષ્યાંક - 460/475 રૂપિયા (5-10 દિવસ માટે).