બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 09:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


નિરવ વખારિયા -
આઈઓસી: ખરીદો સ્ટૉપલોસ - 133 રૂપિયા, લક્ષ્યાંક - 144 રૂપિયા (2-3 દિવસ માટે).
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ: ખરીદો સ્ટૉપલોસ - 648 રૂપિયા, લક્ષ્યાંક - 700 રૂપિયા (2 દિવસ માટે).


ધવલ વ્યાસ -
એચડીએફસી: ખરીદો સ્ટૉપલોસ - 2205 રૂપિયા, લક્ષ્યાંક - 2265 રૂપિયા (2 દિવસ માટે).
આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 490 રૂપિયા, લક્ષ્યાંક - 514 રૂપિયા (2 દિવસ માટે).


મિરાજ વોરા -
મહાનગર ગેસ: ખરીદો સ્ટૉપલોસ - 1013 રૂપિયા, લક્ષ્યાંક - 1075 રૂપિયા (1 સપ્તાહ માટે).
અપોલો હોસ્પિટલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 1406 રૂપિયા, લક્ષ્યાંક - 1466 રૂપિયા (1 સપ્તાહ માટે).