બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 09:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

ધવલ વ્યાસ -
ઇક્વિટાસ: ખરીદો સ્ટૉપલોસ - 110 રૂપિયા, લક્ષ્યાંક - 118 રૂપિયા (2 દિવસ માટે).
ઝિ એન્ટરટેનમેન્ટ: ખરીદો સ્ટૉપલોસ - 293 રૂપિયા, લક્ષ્યાંક - 319 રૂપિયા (3 દિવસ માટે).

વિનય રાજાણી -
એમએફએસએલ: ખરીદો સ્ટૉપલોસ - 510 રૂપિયા, લક્ષ્યાંક - 560 રૂપિયા.
નેસ્કો: ખરીદો સ્ટૉપલોસ - 620 રૂપિયા, લક્ષ્યાંક - 680 રૂપિયા.

નિરવ વખારીયા -
વિપ્રો: ખરીદો સ્ટૉપલોસ - 236 રૂપિયા, લક્ષ્યાંક - 255 રૂપિયા.
ઈન્ડુસઈન્ડ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1555 રૂપિયા, લક્ષ્યાંક - 1420 રૂપિયા.