બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 09:08  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

કુશ ઘોડસરા -
મારૂતિ સુઝુકી: વેચો સ્ટૉપલોસ - 7140 રૂપિયા, લક્ષ્યાંક - 6710 રૂપિયા.
ટાઇટન: ખરીદો સ્ટૉપલોસ - 1162 રૂપિયા, લક્ષ્યાંક - 1220 રૂપિયા.

સુમિત બગડિયા -
આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 520 રૂપિયા, લક્ષ્યાંક - 540/550 રૂપિયા.
બજાજ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 3890 રૂપિયા, લક્ષ્યાંક - 4100/4150 રૂપિયા.

બ્રિજેશ ભાટીયા -
આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 519 રૂપિયા, લક્ષ્યાંક - 546 રૂપિયા (1 સપ્તાહ માટે).
સન ટીવી: વેચો સ્ટૉપલોસ - 473 રૂપિયા, લક્ષ્યાંક - 440 રૂપિયા (1-2 દિવસ માટે).