બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જિજ્ઞેશ મહેતા -
ટાટા સ્ટીલ: ખરીદો સ્ટૉપલોસ - 412 રૂપિયા, લક્ષ્યાંક - 430 રૂપિયા (1 સપ્તાહ માટે).
મધરસન સુમી: ખરીદો સ્ટૉપલોસ - 132 રૂપિયા, લક્ષ્યાંક - 142 રૂપિયા (1 સપ્તાહ માટે).

નિરવ વખારીયા -
ટાટા મોટર્સ: ખરીદો સ્ટૉપલોસ - 164 રૂપિયા, લક્ષ્યાંક - 195 રૂપિયા (2-3 દિવસ માટે).
કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1695 રૂપિયા, લક્ષ્યાંક - 1760 રૂપિયા (2-3 દિવસ માટે).

રાજન શાહ -
ચોલામંડલમ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 302 રૂપિયા, લક્ષ્યાંક - 320/325 રૂપિયા (3-5 દિવસ માટે).
એસઆરએફ: ખરીદો સ્ટૉપલોસ - 3240 રૂપિયા, લક્ષ્યાંક - 3360/3425 રૂપિયા (3 દિવસ માટે).