બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
ના રોજ પ્રકાશિત Mon, 13, 2020 પર 09:14  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રાજન શાહ -
ટાટા કેમિકલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 670 રૂપિયા, લક્ષ્યાંક - 710/725 રૂપિયા (3-5 દિવસ માટે).
રેમ્કો સિમેન્ટ્સ: ખરીદો સ્ટૉપલોસ - 780 રૂપિયા, લક્ષ્યાંક - 855/870 રૂપિયા (5 દિવસ માટે).

બ્રિજેશ ભાટિયા -
ટાટા મોટર્સ: ખરીદો સ્ટૉપલોસ - 185 રૂપિયા, લક્ષ્યાંક - 208 રૂપિયા (2-4 દિવસ માટે).
સેન્ચ્યુરી ટેક્સટાઇલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 490 રૂપિયા, લક્ષ્યાંક - 530 રૂપિયા (2-4 દિવસ માટે).
ટાટા કેમિકલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 675 રૂપિયા, લક્ષ્યાંક - 712 રૂપિયા (2-4 દિવસ માટે).

નિરવ વખારીયા -
આસાહી ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 205 રૂપિયા, લક્ષ્યાંક - 242 રૂપિયા.
હિંદ રેક્ટિફાઇર્સ: ખરીદો સ્ટૉપલોસ - 225 રૂપિયા, લક્ષ્યાંક - 270 રૂપિયા.