બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 09:11  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

નંદિશ શાહ -
જીએમઆર ઈન્ફ્રા: ખરીદો સ્ટૉપલોસ - 23.4 રૂપિયા, લક્ષ્યાંક - 25.5 રૂપિયા (4-5 દિવસ માટે).
મણાપ્પુરમ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 181 રૂપિયા, લક્ષ્યાંક - 189 રૂપિયા (4-5 દિવસ માટે).

નિરવ વખારીયા -
એસીસી: ખરીદો સ્ટૉપલોસ - 1500 રૂપિયા, લક્ષ્યાંક - 1630 રૂપિયા.
એસબીઆઈ: ખરીદો સ્ટૉપલોસ - 315 રૂપિયા, લક્ષ્યાંક - 338 રૂપિયા.

ધવલ વ્યાસ -
ભારત ફોર્જ: ખરીદો સ્ટૉપલોસ - 509 રૂપિયા, લક્ષ્યાંક - 527 રૂપિયા (2 દિવસ માટે).
પીવીઆર: વેચો સ્ટૉપલોસ - 1922 રૂપિયા, લક્ષ્યાંક - 1844 રૂપિયા (2 દિવસ માટે).