બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
ના રોજ પ્રકાશિત Mon, 27, 2020 પર 09:09  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

નિરવ વખારીયા -
ઈન્ડસઈન્ડ બેન્ક: વેચો સ્ટૉપલોસ - 1350 રૂપિયા, લક્ષ્યાંક - 1260 રૂપિયા (2-3 દિવસ માટે).
મારૂતિ સુઝુકી: વેચો સ્ટૉપલોસ - 7250 રૂપિયા, લક્ષ્યાંક - 6950 રૂપિયા (2-3 દિવસ માટે).
આંધ્રા શુગર: ખરીદો સ્ટૉપલોસ - 310 રૂપિયા, લક્ષ્યાંક - 380 રૂપિયા (1 સપ્તાહ માટે).

બ્રિજેશ સિંહ -
ઉજ્જીવન ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 330 રૂપિયા, લક્ષ્યાંક - 380 રૂપિયા.
એનએમડીસી: વેચો સ્ટૉપલોસ - 133 રૂપિયા, લક્ષ્યાંક - 120 રૂપિયા.

રાજન શાહ -
સિમેન્સ: ખરીદો સ્ટૉપલોસ - 1565 રૂપિયા, લક્ષ્યાંક - 1650/1680 રૂપિયા (5 દિવસ માટે).
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ: ખરીદો સ્ટૉપલોસ - 495 રૂપિયા, લક્ષ્યાંક - 540/560 રૂપિયા (5 દિવસ માટે).
ન્યુ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 145 રૂપિયા, લક્ષ્યાંક - 185/210 રૂપિયા (5-10 દિવસ માટે).