બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 14, 2020 પર 09:14  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


બ્રિજેશ ભાટીયા -
ટેક મહિન્દ્રા: ખરીદો સ્ટૉપલોસ - 818 રૂપિયા, લક્ષ્યાંક - 845 રૂપિયા (2-3 દિવસ માટે).
ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 164 રૂપિયા, લક્ષ્યાંક - 178 રૂપિયા (4-5 દિવસ માટે).


કુનાલ રાંભીયા -
આરવીએનએલ: ખરીદો સ્ટૉપલોસ - 20 રૂપિયા, લક્ષ્યાંક - 29 રૂપિયા.
એસબીઆઈ: વેચો સ્ટૉપલોસ - 330 રૂપિયા, લક્ષ્યાંક - 310 રૂપિયા.
આઈસીઆઈસીઆઈ બેન્ક: વેચો સ્ટૉપલોસ - 545 રૂપિયા, લક્ષ્યાંક - 525 રૂપિયા.