બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 09:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


જીજ્ઞેશ મહેતા -
આઈસીઆઈસીઆઈ બેન્ક: વેચો સ્ટૉપલોસ - 539 રૂપિયા, લક્ષ્યાંક - 520 રૂપિયા (1 સપ્તાહ માટે).
સુદર્શન કેમિકલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 460 રૂપિયા, લક્ષ્યાંક - 495 રૂપિયા (1 સપ્તાહ માટે).


સુમિત બગડિયા -
અંબુજા સિમેન્ટ: ખરીદો સ્ટૉપલોસ - 205 રૂપિયા, લક્ષ્યાંક - 220 રૂપિયા.
પીઈએલ: વેચો સ્ટૉપલોસ - 1540 રૂપિયા, લક્ષ્યાંક - 1450-1430 રૂપિયા.


બ્રિજેશ ભાટિયા -
ઇન્ફોસિસ: ખરીદો સ્ટૉપલોસ - 767 રૂપિયા, લક્ષ્યાંક - 840 રૂપિયા.
યુબીએલ: વેચો સ્ટૉપલોસ - 1264 રૂપિયા, લક્ષ્યાંક - 1187 રૂપિયા.