બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રાજન શાહ -
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ: વેચો સ્ટૉપલોસ - 179 રૂપિયા, લક્ષ્યાંક - 160/154 રૂપિયા (5 દિવસ માટે).
એમએન્ડએમ: વેચો સ્ટૉપલોસ - 515 રૂપિયા, લક્ષ્યાંક - 495/485 રૂપિયા (5 દિવસ માટે).

કુશ ઘોડસરા -
ભારતી એરટેલ: ખરીદો સ્ટૉપલોસ - 527 રૂપિયા, લક્ષ્યાંક - 552 રૂપિયા.
મારૂતિ સુઝુકી: વેચો સ્ટૉપલોસ - 6310 રૂપિયા, લક્ષ્યાંક - 6080 રૂપિયા.