બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2020 પર 09:32  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

નિરવ વખારીયા -
એચડીએફસી બેન્ક: વેચો સ્ટૉપલોસ - 1185 રૂપિયા, લક્ષ્યાંક - 1095 રૂપિયા.
ઈન્ટરગ્લોબ એવિએશન: વેચો સ્ટૉપલોસ - 1230 રૂપિયા, લક્ષ્યાંક - 1100 રૂપિયા.

ધવલ વ્યાસ -
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ: વેચો સ્ટૉપલોસ - 419 રૂપિયા, લક્ષ્યાંક - 441 રૂપિયા (2 દિવસ માટે).
માઈન્ડટ્રી: વેચો સ્ટૉપલોસ - 974 રૂપિયા, લક્ષ્યાંક - 930 રૂપિયા (2 દિવસ માટે).

રૂચિત જૈન -
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ: વેચો સ્ટૉપલોસ - 327 રૂપિયા, લક્ષ્યાંક - 275 રૂપિયા (1 સપ્તાહ માટે).
રેમ્કો સિમેન્ટ: વેચો સ્ટૉપલોસ - 747 રૂપિયા, લક્ષ્યાંક - 694 રૂપિયા (1 સપ્તાહ માટે).