બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


ધવલ વ્યાસ -
આઈજીએલ: ખરીદો સ્ટૉપલોસ - 315 રૂપિયા, લક્ષ્યાંક - 340 રૂપિયા (2 દિવસ માટે).
ટાટા કેમિકલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 216 રૂપિયા, લક્ષ્યાંક - 244 રૂપિયા (2 દિવસ માટે).


નિરવ વખારીયા -
એચડીએફસી બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 850 રૂપિયા, લક્ષ્યાંક - 970 રૂપિયા.
એચયુએલ: ખરીદો સ્ટૉપલોસ - 1790 રૂપિયા, લક્ષ્યાંક - 1920 રૂપિયા.